અયોધ્યાના જ્યોતિષી બોલ્યા: શનિ રોહિણીને ભેદવાના છે — બાર વર્ષ દુકાળ પડશે. રાજા દશરથ ઊભા થઈ ગયા.કહે છે, દશરથ રથ લઈ આકાશમાં શનિના માર્ગ સુધી ગયા ને ધનુષ ચડાવ્યું: પ્રજા માટે હું તમારી સામેય લડીશ.શનિદેવ ક્રોધિત નહીં, પ્રસન્ન થયા: મારી દૃષ્ટિ કોઈ ન સહે, તું સામે ઊભો છે. માગ. દશરથ: રોહિણી છોડો.શનિદેવ માન્યા, દશરથે સ્તુતિ રચી. કર્મથી ભાગનારને શનિ રોકે છે; ધર્મ પર ઊભેલાને માર્ગ આપે છે.
સ્રોત
શનિ સ્તોત્ર પરંપરા (દશરથ-કૃત), પદ્મ પુરાણ સાથે જોડાય છે