MythraanMYTHRAAN
ગુજરાતી ▾
हिंदीEnglishमराठीಕನ್ನಡ
AndroidiOS

દિવાળી 2026 — દિલ્હી: પૂજા મુહૂર્ત અને તિથિનો સમય

દિવાળી — ક્યારે છે

  • 8 નવેમ્બર 2026, રવિવાર
અમાસ તિથિ8 નવેમ્બર, 11:28 AM થી 9 નવેમ્બર, 12:32 PM સુધી
પ્રદોષ કાળ5:32 PM – 8:09 PM
સૂર્યોદય · સૂર્યાસ્ત6:38 AM · 5:32 PM

સમય દિલ્હી માટે છે · 8 નવેમ્બર 2026

આ દિવસ કેમ ઊજવાય છે?

દિવાળી આસો અમાસની રાતે ઊજવાય છે. આ જ દિવસે ભગવાન શ્રીરામ ચૌદ વરસનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પાછા ફર્યા હતા, અને નગરજનોએ દીવાથી તેમનું સ્વાગત કર્યું હતું. આ રાતે લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરીને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સદ્બુદ્ધિનું આહ્વાન કરવામાં આવે છે.

દિવાળી — કથા અને મહત્ત્વ — કથા વાંચો ›

શહેર પ્રમાણે સમય

કથાઓ જુઓ અને સાંભળો — મફત ઍપડાઉનલોડApp Store