MYTHRAAN · ચિત્રોમાં કથાઓ · દુર્ગા

દુર્ગા માને કયું અસ્ત્ર કોણે આપ્યું?

મહિષાસુર સામે હારેલા દેવો — અને એક દેવી, જેને દરેક દેવે પોતાનું જ અસ્ત્ર સોંપી દીધું.

શિવજીએ ત્રિશૂળ, વિષ્ણુએ ચક્ર, વરુણે શંખ. અગ્નિએ શક્તિ, વાયુએ ધનુષ-બાણ, ઇન્દ્રે વજ્ર ને ઘંટ.

યમે દંડ, કાળે ખડ્ગ, વિશ્વકર્માએ ફરસી ને કવચ. સમુદ્રે કમળમાળા, ને હિમાલયે સવારી માટે સિંહ.

એટલે માના દરેક હાથમાં એક દેવની શક્તિ છે. અસ્ત્ર જુદાં, સંકલ્પ એક — અધર્મનો અંત. એ જ દુર્ગા મા.

દેવી માહાત્મ્ય (માર્કંડેય પુરાણ), અધ્યાય 2

આવી વધુ ચિત્રકથાઓ ઍપમાં

આખી ચિત્રકથા વાંચો ›
ડાઉનલોડ · Google Play