MYTHRAAN · ચિત્રોમાં કથાઓ · શિવ

શિવજીની જટામાં ગંગા કેમ?

એક રાજાનું વર્ષોનું તપ — ને એક નદી, જેનો વેગ ધરતી સહી ન શકે.

ભગીરથના સાઠ હજાર પૂર્વજો કપિલ મુનિના શાપથી ભસ્મ થયા. મુક્તિ ગંગાજળથી જ હતી — વર્ષોનું તપ.

ગંગા ઊતરવા માન્યાં — પણ એમના વેગથી ધરતી ફાટી જાય. ભગીરથે શિવજીને કહ્યું: આ વેગ તમે જ થામો.

શિવજીએ ગંગાને જટામાં થામ્યાં, કોમળ ધારાઓમાં ઉતાર્યાં. એટલે એ ગંગાધર — ને આ નદી, ભાગીરથી.

વાલ્મીકિ રામાયણ, બાલ કાંડ (સર્ગ 42–44)

આવી વધુ ચિત્રકથાઓ ઍપમાં

આખી ચિત્રકથા વાંચો ›
ડાઉનલોડ · Google Play