MYTHRAAN · ચિત્રોમાં કથાઓ · સૂર્ય

શનિ સૂર્યના પુત્ર છે, તો છાયા કોણ હતાં?

સૂર્યનું લગ્ન વિશ્વકર્માની દીકરી સંજ્ઞા સાથે થયું. પણ એમનું તેજ એવું કે સંજ્ઞા સામે આંખ ન ખોલી શકતાં.

સંજ્ઞાએ પોતાના પડછાયામાંથી આબેહૂબ રૂપ રચ્યું — છાયા — એને પોતાની જગ્યાએ મૂકી પિયર ચાલ્યાં ગયાં. સૂર્યને ખબર ન પડી.

છાયાથી સૂર્યને પુત્રો થયા, એમાં શનિ. છાયા પોતાનાં બાળકોને વધુ ચાહતાં; યમની ફરિયાદે સત્ય ખૂલ્યું.

તેજ ઘટાડ્યું, સંજ્ઞા પાછાં આવ્યાં. શનિ છાયાના પુત્ર છે, એટલે શ્યામ. એવી માન્યતા છે: પિતા-પુત્રનું અંતર અહીંથી જ.

માર્કંડેય પુરાણ; હરિવંશ અને મત્સ્ય પુરાણમાં પણ

આવી વધુ ચિત્રકથાઓ ઍપમાં

આખી ચિત્રકથા વાંચો ›
ડાઉનલોડ · Google Play