MythraanMYTHRAAN AndroidiOS

ભાદરવી પૂનમ 2027 — અમદાવાદ: ચંદ્રોદયનો સમય અને પૂજા મુહૂર્ત

ભાદરવી પૂનમ — ક્યારે છે

  • 15 સપ્ટેમ્બર 2027, બુધવાર
પૂનમ તિથિ15 સપ્ટેમ્બર, 2:49 AM થી 16 સપ્ટેમ્બર, 4:34 AM સુધી
ચંદ્રોદય6:20 PM
સૂર્યોદય · સૂર્યાસ્ત6:26 AM · 6:44 PM

સમય અમદાવાદ માટે છે · 15 સપ્ટેમ્બર 2027

આ દિવસ કેમ ઊજવાય છે?

ભાદરવા મહિનાની પૂનમ એટલે ભાદરવી પૂનમ. આ દિવસે બનાસકાંઠામાં અરવલ્લીના આરાસુરી ડુંગરો વચ્ચે આવેલા શક્તિપીઠ અંબાજીમાં મા અંબાનો વર્ષનો સૌથી મોટો મેળો ભરાય છે, અને લાખો માઈભક્તો દિવસો સુધી પગપાળા ચાલીને માનાં દર્શને પહોંચે છે. કોઈ માનતા પૂરી થઈ એટલે આવે છે, કોઈ માનતા માનવા, અને ઘણા તો માને આસો નવરાત્રિમાં પોતાના ગરબે રમવા પધારવાનું તેડું આપવા.

ભાદરવી પૂનમ — કથા અને મહત્ત્વ — કથા વાંચો ›

શહેર પ્રમાણે સમય

કથાઓ જુઓ અને સાંભળો — મફત ઍપડાઉનલોડApp Store