MythraanMYTHRAAN
ગુજરાતી ▾
हिंदीEnglish
AndroidiOS

ભાઈબીજ 2026 — અમદાવાદ: પૂજા મુહૂર્ત અને તિથિનો સમય

ભાઈબીજ — ક્યારે છે

  • 11 નવેમ્બર 2026, બુધવાર
બીજ તિથિ10 નવેમ્બર, 2:01 PM થી 11 નવેમ્બર, 3:54 PM સુધી
અપરાહ્ન કાળ1:30 PM – 3:43 PM
સૂર્યોદય · સૂર્યાસ્ત6:50 AM · 5:57 PM

સમય અમદાવાદ માટે છે · 11 નવેમ્બર 2026

આ દિવસ કેમ ઊજવાય છે?

ભાઈબીજ કારતક સુદ બીજે ઊજવાતો ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે. આ જ દિવસે યમુનાજીએ પોતાના ભાઈ યમરાજને ઘેર બોલાવીને પ્રેમથી જમાડ્યા હતા, અને પ્રસન્ન થઈને યમરાજે વરદાન આપ્યું કે જે ભાઈ આ દિવસે બહેનને ઘેર જશે, તેને અકાળ મૃત્યુનો ભય નહીં રહે. એટલે જ તેને યમદ્વિતીયા પણ કહે છે.

ભાઈબીજ — કથા અને મહત્ત્વ — કથા વાંચો ›

શહેર પ્રમાણે સમય

કથાઓ જુઓ અને સાંભળો — મફત ઍપડાઉનલોડApp Store