MythraanMYTHRAAN
ગુજરાતી ▾
हिंदीEnglishবাংলাमराठीతెలుగుதமிழ்ಕನ್ನಡଓଡ଼ିଆ
AndroidiOS

મહાશિવરાત્રિ 2027 — દિલ્હી: પૂજા મુહૂર્ત અને તિથિનો સમય

મહાશિવરાત્રિ — ક્યારે છે

  • 6 માર્ચ 2027, શનિવાર
ચૌદસ તિથિ6 માર્ચ, 12:04 PM થી 7 માર્ચ, 1:47 PM સુધી
નિશીથ કાળ પૂજા12:07 AM – 12:56 AM
સૂર્યોદય · સૂર્યાસ્ત6:41 AM · 6:24 PM

સમય દિલ્હી માટે છે · 6 માર્ચ 2027

આ દિવસ કેમ ઊજવાય છે?

મહા વદ ચૌદસની રાત ભગવાન શિવની આરાધનાની સૌથી મોટી રાત છે. માન્યતા છે કે આ જ રાતે શિવ અનંત જ્યોતિસ્તંભ રૂપે પ્રગટ થયા અને આ જ રાતે શિવ-પાર્વતીના વિવાહ થયા. વ્રત, રાત્રિજાગરણ અને શિવલિંગ પર જળ અને બીલીપત્ર ચઢાવવાં, એ આ દિવસની ઓળખ છે.

મહાશિવરાત્રિ વ્રત કથા — કથા વાંચો ›

શહેર પ્રમાણે સમય

કથાઓ જુઓ અને સાંભળો — મફત ઍપડાઉનલોડApp Store