MythraanMYTHRAAN
ગુજરાતી ▾
हिंदीEnglish
AndroidiOS

શરદ પૂનમ 2026 — મુંબઈ: ચંદ્રોદયનો સમય અને પૂજા મુહૂર્ત

શરદ પૂનમ — ક્યારે છે

  • 25 ઑક્ટોબર 2026, રવિવાર
પૂનમ તિથિ25 ઑક્ટોબર, 11:57 AM થી 26 ઑક્ટોબર, 9:42 AM સુધી
ચંદ્રોદય5:28 PM
સૂર્યોદય · સૂર્યાસ્ત6:36 AM · 6:09 PM

સમય મુંબઈ માટે છે · 25 ઑક્ટોબર 2026

આ દિવસ કેમ ઊજવાય છે?

આસો સુદ પૂનમ એટલે શરદ પૂનમ, જેને ગુજરાતમાં માણેકઠારી પૂનમ પણ કહે છે. માન્યતા છે કે આખા વર્ષમાં આ રાતે ચંદ્ર સોળે કળાએ ખીલે છે અને તેની ચાંદનીમાં અમૃત વરસે છે, એટલે ગુજરાતી ઘરોમાં દૂધ-પૌંઆ ચાંદનીમાં મૂકીને પ્રસાદરૂપે ખવાય છે. આ રાત શ્રીકૃષ્ણના રાસની રાત મનાય છે, અને એની યાદમાં ગુજરાત નવરાત્રિ પછી ફરી એક વાર ચાંદનીમાં ગરબે ઘૂમે છે.

શરદ પૂનમ વ્રત કથા — કથા વાંચો ›

શહેર પ્રમાણે સમય

કથાઓ જુઓ અને સાંભળો — મફત ઍપડાઉનલોડApp Store