MythraanMYTHRAAN
ગુજરાતી ▾
मराठीಕನ್ನಡ
AndroidiOS

તુલસી વિવાહ 2026 — દિલ્હી: પૂજા મુહૂર્ત અને તિથિનો સમય

તુલસી વિવાહ — ક્યારે છે

  • 21 નવેમ્બર 2026, શનિવાર
બારસ તિથિ21 નવેમ્બર, 6:32 AM થી 22 નવેમ્બર, 4:57 AM સુધી
સૂર્યોદય · સૂર્યાસ્ત6:48 AM · 5:26 PM

સમય દિલ્હી માટે છે · 21 નવેમ્બર 2026

આ દિવસ કેમ ઊજવાય છે?

ગુજરાતમાં મોટે ભાગે દેવ ઊઠી અગિયારસે, એટલે કારતક સુદ અગિયારસે, અને ઘણાં ઘરોમાં ત્યાંથી પૂનમ સુધીના કોઈ શુભ દિવસે તુલસી વિવાહ થાય છે. આ દિવસે તુલસીમાતાનાં લગ્ન શાલિગ્રામ સ્વરૂપે ઠાકોરજી સાથે, સાચાં લગ્ન જેવી જ બધી વિધિથી કરાવાય છે. માન્યતા છે કે તુલસીનું કન્યાદાન દીકરીના કન્યાદાન જેટલું પુણ્ય આપે છે, અને આ પ્રસંગ પછી લગ્નગાળો શરૂ થાય છે.

તુલસી વિવાહ — કથા અને મહત્ત્વ — કથા વાંચો ›

શહેર પ્રમાણે સમય

કથાઓ જુઓ અને સાંભળો — મફત ઍપડાઉનલોડApp Store