વાઘ બારસ 2026 — મુંબઈ: પૂજા મુહૂર્ત અને તિથિનો સમય
વાઘ બારસ — ક્યારે છે
- 5 નવેમ્બર 2026, ગુરુવાર
| બારસ તિથિ | 5 નવેમ્બર, 10:36 AM થી 6 નવેમ્બર, 10:31 AM સુધી |
| સૂર્યોદય · સૂર્યાસ્ત | 6:40 AM · 6:04 PM |
સમય મુંબઈ માટે છે · 5 નવેમ્બર 2026
આ દિવસ કેમ ઊજવાય છે?
આસો વદ બારસને ગુજરાતમાં વાઘ બારસ કહે છે; શાસ્ત્રોમાં એનું નામ ગોવત્સ દ્વાદશી છે. આ દિવસે વાછરડાવાળી ગાયની પૂજા થાય છે, અને અહીંથી જ દિવાળીના દિવસો બેસે છે. ગાય પહેલાં પોતાના વાછરડાને ધવડાવે છે અને પછી સૌને પોષણ આપે છે, એટલે માતાઓ સંતાનના સુખ માટે વ્રત કરે છે; અને વેપારીઓ આ દિવસે જૂનાં લેણાં-દેણાં ચૂકતે કરીને વર્ષના હિસાબ ચોખ્ખા કરે છે.