MYTHRAAN · ચિત્રોમાં કથાઓ · કૃષ્ણ

ગીતાનો ઉપદેશ શ્રીકૃષ્ણે કેમ આપ્યો?

કુરુક્ષેત્રમાં બંને સેના સામસામે ઊભી હતી. અર્જુને રથ વચ્ચે લઈ જવા કહ્યું — ને સામે જોયાં પોતાનાંને.

દાદા ભીષ્મ, ગુરુ દ્રોણ, ભાઈ-ભાંડુ — એમને મારું? અર્જુનના હાથ ધ્રૂજ્યા, ગાંડીવ છૂટી ગયું. એ બેસી પડ્યા.

કૃષ્ણ બોલ્યા: તારો અધિકાર કર્મ પર છે, ફળ પર નહીં. ને આત્મા ન જન્મે છે ન મરે — શરીર જાય છે, એ નહીં.

અર્જુનનો મોહ મટ્યો. બોલ્યા: તમે કહો એમ જ કરીશ. એ ઊભા થયા, ધનુષ ઉપાડ્યું. એ જ ઉપદેશ ગીતા છે.

શ્રીમદ્ભગવદ્ગીતા (મહાભારત, ભીષ્મ પર્વ)

આવી વધુ ચિત્રકથાઓ ઍપમાં

આખી ચિત્રકથા વાંચો ›
ડાઉનલોડ · Google Play