MythraanMYTHRAAN
ગુજરાતી ▾
हिंदीEnglishবাংলাमराठीతెలుగుதமிழ்ಕನ್ನಡമലയാളംଓଡ଼ିଆ
AndroidiOS

શ્રીકૃષ્ણનો રંગ શ્યામ કેમ છે?

કૃષ્ણ · સ્ટોરી તરીકે જુઓ ›

શ્રીકૃષ્ણનો રંગ શ્યામ કેમ છે? — 1
શ્યામ રંગ, પીળાં વસ્ત્ર, મોરપીંછ. પણ આ સવાલ દરેક બાળક પૂછે છે — કાનુડો કાળો કેમ?
શ્રીકૃષ્ણનો રંગ શ્યામ કેમ છે? — 2
વિષ્ણુ પુરાણ: ધરતીનો ભાર હરવા વિષ્ણુએ બે વાળ લીધા — શ્વેત, શ્યામ. શ્યામથી કૃષ્ણ, શ્વેતથી બલરામ.
શ્રીકૃષ્ણનો રંગ શ્યામ કેમ છે? — 3
ભાગવત એમને 'ઘનશ્યામ' કહે છે — વરસતા વાદળનો રંગ. સૂકી ધરતીને જીવન દેનારું વાદળ કાળું જ હોય છે.
શ્રીકૃષ્ણનો રંગ શ્યામ કેમ છે? — 4
લોકમાં બીજી કથાઓય છે — પૂતનાનું વિષ, કાળિયાનો ધરો. પણ ભાવ એક: જે સૌને આપે, કંઈ ન રાખે, એ જ ઘનશ્યામ.

સ્રોત

વિષ્ણુ પુરાણ (પાંચમો અંશ), શ્રીમદ્ભાગવત; લોકપરંપરા

વધુ કથાઓ

કથાઓ જુઓ અને સાંભળો — મફત ઍપડાઉનલોડApp Store